દશેરા: RSS ચીફ મોહન ભાગવતે મોદીને આપી સલાહ, ગુજરાત સરકારની ટીકા

વીડિયો કૅપ્શન, મોહન ભાગવતે મોદીને આપી સલાહ, ગુજરાત સરકારની ટીકા
પ્રકાશિત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘ સંચાલક મોહન ભાગવતે મંગળવારે નાગપુર ખાતે સંબોધન કર્યું હતું, જેમાં તેમણે મૉબ લિંચિંગનો ઉલ્લેખ કર્યો હતો અને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને સલાહ આપી હતી.

આ સિવાય તેમણે પશુપાલન સંદર્ભે બ્રાઝિલથી ગીર ગાયનું વીર્ય મંગાવવાના નિર્ણયની ટીકા કરી હતી.

ભાગવતે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનના સંઘ વિશેના નિવેદનનો જવાબ આપ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો