You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પુરુષોને બ્રેસ્ટ કૅન્સર કેવી રીતે અને કેમ થાય છે?
પ્રકાશિત
પૉપ સિંગર બેયૉન્સે પિતા મૈથ્યુ નૉવેલ્સને કહ્યું કે તેમને વર્ષની શરૂઆતમાં ખબર પડી છે કે તેમને બ્રેસ્ટ કૅન્સર છે.
પૉપ સિંગર સર્જરી કરાવી ચૂક્યા છે અને રાહત અનુભવે છે.
ડૉક્ટોરનું કહેવું છે કે પુરુષોને બ્રેસ્ટ કૅન્સર હોવાની જાણ 50 વર્ષની ઉંમર બાદ થાય છે. બ્રેસ્ટ કૅન્સરના ચાર સ્ટેજ હોય છે.
ડૉક્ટરોનું કહેવું છે કે મહિલાઓની જેમ પુરુષોને પણ બ્રેસ્ટ કૅન્સર થાય છે, પરંતુ તેનો આંકડો એક ટકાથી પણ ઓછો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો