You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નર્મદા : ગામ આખું ડૅમના પાણીમાં પણ સરકારી કાગળ પર કોરું, એકલવારા ગામની કહાણી
પ્રકાશિત
દસ્તાવેજોમાં સરદાર સરોવરના ડૂબવિસ્તારમાંથી બહાર આવતા મધ્ય પ્રદેશના એકલવારા ગામની વાસ્તવિક્તા કંઈક અલગ જ છે.
2 હજારથી વધુ લોકોની વસતી ધરાવતા એકલવારા ગામના લોકો હજુ પણ સરકારી સહાયની રાહ જોઈ રહ્યા છે.
ત્યારે બીબીસીએ ગામની મુલાકાત લીધી અને વિશેષ વીડિયો રિપોર્ટ તૈયાર કર્યો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો