You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નવરાત્રિનાં નવરત્ન : ફાલ્ગુની પાઠક 'ગરબા ક્વીન' કેવી રીતે બન્યાં?
‘ગરબા ક્વીન’તરીકે જાણીતાં ફાલ્ગુનીનો જન્મ વડોદરામાં થયો હતો. તેમના બહેનો બાળપણથી જ તેમને પૅન્ટ અને શર્ટ કે ટીશર્ટ પહેરાવતાં.
ગરબાને વિશ્વ સ્તરે લઈ જનાર ફાલ્ગુની પાઠકે ક્યારેય ચૂડીદાર કે ચણિયાચોળી પહેર્યાં નથી.
મુંબઈમાં ડિસ્કો દાંડિયા અને ગરબાનું કલ્ચર ઊભું કરનાર ફાલ્ગુની પાઠકના ડ્રેસ અને દેખાવનું પણ આકર્ષણ ગરબે ઘૂમતા લોકો જોવા મળે છે.
ફાલ્ગુની પાઠકની ઍન્ટ્રી એટલી ધમાકેદાર હોય છે કે ગરબે રમનારા કરતાં ફાલ્ગુનીને જોનારા લોકો વધુ માત્રામાં હોય છે.
90 દાયકામાં ઘણાં પૉપ સૉંગ્સ આપ્યાં અને હિન્દી ફિલ્મોમાં પણ ગીતો ગાયાં.
ગુજરાતી સિંગર મોસમ અને મલકા મહેતાએ ફાલ્ગુની પાઠકની કેટલીક વાતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો