પાકિસ્તાનની હજારો છોકરીઓનું જીવન સાઇકલે બદલ્યું કઈ રીતે બદલ્યું?

વીડિયો કૅપ્શન, સાઇકલે બદલ્યું પાકિસ્તાનની હજારો બાળકીઓનું જીવન
પ્રકાશિત

પાકિસ્તાનમાં એક કરોડથી વધારે છોકરીઓ સ્કૂલે જઈ શકતી નથી પરંતુ સાઇકલ બની છે બાળકીઓનો સહારો.

150 ગામોમાં સાઇકલનું વિતરણ કરવામાં આવ્યું. જેથી છોકરીઓનો અભ્યાસ ન અટકે.

સાઇકલ વિતરણ બાદ આ ગામોમાં હજારો બાળકીઓ સ્કૂલ જતી થઈ છે.

સ્કૂલના શિક્ષકોનું કહેવું છે કે આનાથી છોકરીઓના આત્મવિશ્વાસમાં પણ વધારો થયો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો