સિંગલ યૂઝ પ્લાસ્ટિક બંધ કરવાના અહ્વાનથી કેટલાક લોકો મુશ્કેલીમાં

પ્રકાશિત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને સિંગલ યૂઝ ઑફ પ્લાસ્ટીકના વપરાશને બંધ કરવા આવાહન આપ્યું છે.

પરંતુ આ સિંગલ યૂઝ પ્લાસ્ટિકની વ્યાખ્યાને લઈને અસમંજસતા છે તેથી કયા પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકાશે તે અંગે અનિશ્ચિતતા છે.

મોટા ભાગે ફેકટરીઓ માંગ શરૂ થતાં પહેલાં જ ઉત્પાદન કરીને તૈયાર રાખતી હોય છે એટલે સ્વાભાવિક છે કે આમ બૉક્સમાં ભરીને સામાન મોકલવા માંટે તૈયાર કરાયો હોય.

પરંતુ સિંગલ યૂઝ પ્લાસ્ટીકને લઈને સરકારની પૉલિસી અંગે અસમંજસતાને લીધે ઘણા વેપારીઓ પર તેની માઠી અસર પડી છે. કે આ માલે વેચાશે કે પછી તેને કચરામાં નાખવો પડશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો