આ બાળકી ભણતર માટે વડા પ્રધાન મોદી પાસે શું માગી રહી છે?

પ્રકાશિત

શિક્ષણના અધિકાર કાયદા હેઠળ ખાનગી સ્કૂલોમાં ગરીબ વર્ગ હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓના માતા પિતાને ધોરણ આઠ પછી ફીસ ભરવી પડે છે.

ધોરણ આઠ પછી મફત અભ્યાસનો લાભ ખતમ થઈ જાય છે.

ત્યારે એન્યુઅલ સર્વે ઑફ એજ્યુકેશન રિપોર્ટ અસર 2017 પ્રમાણે ભારતમાં ખુલદા જેવી આશરે 40 ટકા વિદ્યાર્થીનીઓને 14 વર્ષની વય પછી સ્કૂલ છોડવી પડે છે.

ત્યારે જુઓ કે ખુલદા શું માગી રહી છે વડા પ્રધાન પાસે?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો