રિસાયેલી પુત્રીને મનાવવા પિતાએ પાણીમાં ઊતરીને જાતે તળાવ સાફ કર્યું

પ્રકાશિત

તમિલનાડુના એક ગામમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સ્કૂલની પાછળ આવેલા તળાવમાંથી આવતી ગંદી ગંધથી હેરાન પરેશાન હતાં.

કોઈ પણ રીતે તેમને આ સમસ્યાનો ઉકેલ જોઈતો હતો કારણકે સ્કૂલમાં રહેવું મુશ્કેલ થયું હતું.

આ વિશે ચર્ચા વિચારણા ચાલી રહી હતી પરંતુ એક વિદ્યાર્થીનીને એક યુક્તિ સૂઝી.

તે પોતાના પિતાથી નારાજ હતી પરંતુ કેવી રીતે પિતા પાસે તેણે તળાવ સાફ કરાવી લીધું જુઓ આ વીડિયોમાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો