You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હિંસા બાદ વિખૂટા પડ્યાં અને 25 વર્ષ પછી મિલન થયું
બીબીસી રેડિયો સેવાની મદદથી રવાન્ડાના પરિવારની 25 વર્ષ પછીના મિલનની આ કહાણી છે.
રવાન્ડામાં 1994માં માત્ર 100 દિવસમાં હુતિ ચરમપંથીઓએ 8 લાખ લોકોને રહેંસી નાંખ્યા હતા.
ફિડલ અને એથેનેસિયા 1994માં રવાન્ડામાં થયેલી હિંસા દરમિયાન ભાગતી વખતે વિખૂટા પડી ગયા હતા. તેઓ આઠ વર્ષ સુધી વિખૂટા રહ્યાં.
એ સમયે બીબીસી ગહુઝા દ્વારા પ્રસારિત સમાચારની મદદથી લોકોને રવાન્ડામાં શું થઈ રહ્યું છે તે જાણવામાં મદદ મળી હતી.
એ સમયે જીવ બચાવવા ઘણા રવાન્ડાવાસીઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા, પરંતુ ભાગતી વખતે કેટલાક પરિવારો વિખૂટા પડી ગયાંહતા.
પરિવારોને ભેગા કરવા બીબીસીની ગહુઝા રેડિયો સેવાએ ખાસ કાર્યક્રમ પ્રસારિત કર્યાં હતા.
જોઈએ આ ખાસ અહેવાલ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો