એ મહિલા જેમને મળેલા ઘાએ તેમનું જીવન બદલી નાખ્યું

પ્રકાશિત

તુલસી વાગજિયાની 10 વર્ષનાં હતા ત્યારે પ્લૅનક્રૅશનો શિકાર બન્યાં હતાં. તેમાં તેમણે તેમના માતા-પિતા અને ભાઈને ગુમાવ્યાં હતાં.

પણ તેમને ચિંતા સતાવે છે કે તેમના ઘાને જોઈને લોકો કેવું વર્તન કરશે.

તેઓ કહે છે કે દરેકને તેનો અધિકાર હોવો જોઈએ. જોકે તેમાં સૌથી મોટી ચિંતા લોકો મને કઈ રીતે જોશે તે વિશેની હોય છે.

તેઓ દસ વર્ષનાં હતાં ત્યારે પ્લૅનક્રૅશમાં તેમનાં માતાપિતા અને ભાઈનાં મોત થયાં હતાં.

તેઓ કહે છે કે તેમણે પોર્ટુગલમાં બિકીની પણ પહેરી હતી. તેની તેમની પાસે તસવીર પણ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો