You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બાળકોને અલગ રીતે રમતા શીખવી શકે છે રમકડાં વિનાની નર્સરી
પ્રકાશિત
દક્ષિણ-પશ્ચિમ ઈંગ્લૅન્ડના બ્રિસ્ટલની આ નર્સરીમાં એક અનોખો પ્રયોગ હાથ ધરાયો છે.
નાનાં બાળકોને તેમના માટે બનેલાં રમકડાં કરતા ઘરમાં પડેલી અન્ય વસ્તુઓ સાથે રમવું વધારે ગમતું હોય છે.
અહીંયાં બાળકોનાં રમડકાં દૂર કરીને તેની જગ્યાએ રોજબરોજની નાનીમોટી વસ્તુઓ મૂકવામાં આવી છે.
બ્રિસ્ટલની નર્સરીમાં હાલ બાળકો ચુંબક, ધાતુ અને કલ્પના સાથે રમી રહ્યાં છે.
અહીંના સ્ટાફનું કહેવુ છે કે 2 વર્ષના 75% બાળકોએ તેમની કલ્પના શક્તિનો વધુ ઉપયોગ કર્યો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો