You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રમતગમતનાં સાધનો બનાવનાર ઉદ્યોગો પર મંદીની અસર
પ્રકાશિત
પંજાબના જલંધરમાં રમતગમતને લગતી 318 અલગ અલગ વસ્તુઓ બનાવવામાં આવે છે અને વિશ્વ વિખ્યાત છે.
પણ આર્થિક મંદીની અસર આ ઉદ્યોગ પર પણ પડી છે.
કેટલીક યુનિટ્સે પોતાના કર્મચારીઓને એક સ્થાનેથી બીજે ખસેડ્યા છે અને ઉદ્યોગપતિઓ માટે કપરો સમય આવ્યો છે.
કર્મચારીઓને મળતા ઓવરટાઇમની જગ્યાએ હવે કામના સામાન્ય કલાકો પણ ઓછા કરવાનો વારો આવ્યો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો