બ્રિટનમાં ભારતીય રેસ્ટોરાંઓ પર કેમ આવી પડ્યું છે સંક્ટ?
પ્રકાશિત
બ્રિટનમાં કરી એ ગમતાં વ્યંજનોમાંથી એક છે પરંતુ હવે બ્રિટનમાં ભારતીય વાનગીઓ બનાવતા રેસ્ટોરાંની સંખ્યા ઘટતી જાય છે.
દર અઠવાડિયે બે યુનિટ બંધ થઈ રહ્યાં હોવાના અહેવાલ સામે આવ્યા છે. જાણો આવું કેમ થઈ રહ્યું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો