રાજસ્થાનનાં રૂમા દેવી હજારો મહિલાઓને સશક્ત બનાવી રહ્યાં છે
પ્રકાશિત
ભરત-ગૂંથણથી હજારો મહિલાઓનું જીવન બદલી નાખનારાં રૂમા દેવીની કહાણી પ્રેરણા દાયક છે.
એક નાના ગામથી આવેલાં રૂમા દેવી હવે ફૅશન-શો પણ કરાવે છે અને દેશવિદેશમાં તેમનાં ડિઝાઇનર કપડાં પણ વેચાય છે.
રૂમા દેવી પોતાનું શિક્ષણ પણ પૂર્ણ નહોતાં કરી શક્યાં પણ તેમણે પોતાની મુશ્કેલી દૂર કરવા માટેનો રસ્તો શોધી કાઢ્યો અને તેના પર અન્ય મહિલાઓ સાથે ચાલી નીકળ્યાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો