You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જેને જોઈને આંખ ઠરે એ સુંદર ઍબોકો ટાપુ વાવાઝોડામાં તબાહ થઈ ગયો
પ્રકાશિત
બહામસ સરકારે કહ્યું છે કે ડૉરિયન વાવાઝોડાને કારણે કુલ મૃત્યુઆંક વધારે હોઈ શકે છે.
સૌથી વધુ અસર પામેલા ગ્રેટ અબૅકો ટાપુ પરનાં મોટાં ભાગનાં ઘરો તબાહ થઈ ગયાં છે.
વાવાઝોડાને કારણે આખો ટાપુ નિર્જન ભાસી રહ્યો છે.
માર્શ હાર્બરની આ સડક પર તો નુકસાન ન પામી હોય તેવી એક પણ ઈમારત જોવા નહીં મળે.
દરેકના મોઢે ડૉરિયનની ડરામણી કહાણીઓ છે.
હવે ડૉરિયન ધીમે ધીમે પણ સતત અમેરિકાના પૂર્વીય દરિયાકિનારા તરફ આગળ વધી રહ્યું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો