'મને જ શા માટે 14 વર્ષની વયે અંડાશયનું કૅન્સર થયું?'

વીડિયો કૅપ્શન, ‘મને કેમ 14 વર્ષની વયે જ અંડાશયનું કૅન્સર થયું?’
પ્રકાશિત

કેલિયાહ 14 વર્ષનાં હતાં જ્યારે તેમનો જીવલેણ બીમારીથી સામનો થયો.

માત્ર 14 વર્ષની વયે જ કેલિયાગ અંડાશયના કૅન્સરનો શિકાર બન્યાં હતાં.

આ એક એવી બીમારી છે કે જે મોટાભાગે 38-40 ઉંમર પાર કરી ચૂકેલી મહિલાઓને થાય છે.

તો માત્ર 2% છોકરીઓ જ એવી હોય છે કે જે 20 વર્ષની ઉંમર સુધીમાં આવી બીમારીનો ભોગ બને છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો