You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઑટો સૅક્ટરમાં વિકાસની ગતિ કેમ મંદ પડી?
પ્રકાશિત
ગત કેટલાય મહિનાઓથી સામાન્ય ગ્રાહકો તરફથી માગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને તેના સંકેત છે આર્થિક વિકાસમાં ઘટાડો.
પણ દેશના ઑટો સૅકટરમાં આ ઘટાડાનું પ્રમાણ કંઇક વધારે જ જોવા મળી રહ્યું છે, જેના લીધે કેટલીક કંપનીઓએ ઉત્પાદન ઘટાડી દીધું છે.
સાથે કેટલાકે નોકરીઓમાં પણ કપાત મૂકી દીધો છે, જેની અસર નાના અને મધ્યમ ઉદ્યમીઓ પર વધુ વર્તાઈ રહી છે.
જુઓ, જમશેદપુરથી બીબીસી સંવાદદાતા નીતિન શ્રીવાસ્તવનો અહેવાલ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો