Miss Deaf World 2019નો ખિતાબ જીતનારાં વિદિશાને તમે ઓળખો છો?

પ્રકાશિત

જ્યારે તમે નક્કી કરી લો છો કે મારે જીવનમાં કંઈક કરવું છો, તો કોઈ અડચણ તમને રોકી શકતી નથી.

આવી જ કંઈક કહાણી છે વિદિશા બાલિયાનની.

વિદિશાને નાનપણથી જ સાંભળવામાં તકલીફ હતી. તેમણે Miss Deaf World 2019નો ખિતાબ જીત્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો