You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શું તમને લાગે છે કે તમારા શ્વાનને ભોજનમાં જંતુઓ ભાવશે?
પ્રકાશિત
સોલ્જર ફ્લાઈ નામની આ જીવાત ઇયળ સ્વરૂપમાં હોય ત્યારે તેમાં પ્રોટીન અને ચરબી વધુ હોય છે.
બ્રિટિશ વૅટ્સ ઍસોસિએશનના જણાવ્યા પ્રમાણે, પાળતું શ્વાન અને બિલાડીઓ માટે આ એક આદર્શ ખોરાક છે.
નિષ્ણાતો માને છે કે પાળતું પ્રાણીઓના ખોરાક માટે જીવડાંનો ઉછેર કરવામાં આવે તો પૃથ્વી અને આબોહવા પર તેની સકારાત્મક અસર થશે અને માંસનું ઉત્પાદન ઘટાડી શકાશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો