You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દક્ષિણ કોરિયામાં વૃદ્ધોની એકલતા દૂર કરવા માટે ડે-ટાઇમ ડિસ્કો
પ્રકાશિત
વૃદ્ધાવસ્થામાં એકલતા અને સ્વાસ્થ્ય સંબંધી તકલીફો સામાન્ય છે.
જોકે, દક્ષિણ કોરિયામાં બીજા વિકસિત દેશોની સરખામણીમાં વૃદ્ધોની સંખ્યા ઝડપથી વધી રહી છે.
આમ તો અહીં વૃદ્ધો માટે નિવૃતિ બાદની નોકરી અથવા સસ્તા મનોરંજનના વિકલ્પો ઉપલબ્ધ છે.
પણ હવે સ્થાનિક સરકારે પાટનગર સોલમાં 65 વર્ષથી વધારેની ઉંમરના નાગરિકો માટે ડે ટાઈમ ડિસ્કો શરૂ કર્યો છે જે ઘણો લોકપ્રિય થઈ રહ્યો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો