મલેરિયા અટકાવવા મચ્છરોની ભાષા શીખી રહ્યા છે વૈજ્ઞાનિકો
પ્રકાશિત
મચ્છરો અને તેનાથી ફેલાતી બીમારીથી આપણે બધા દૂર ભાગીએ છીએ.
પણ જો મચ્છર આપણને કરડવાનુ વિચારે તે પહેલા જ આપણને ખબર પડી જાય તો?
તો દુનિયાભરમાં કરોડો લોકોને મચ્છરજન્ય બીમારીઓથી બચાવી શકાય છે.
લંડનના વૈજ્ઞાનિકો મચ્છરોની કૉમ્યુનિકેશન પેટર્નનો અભ્યાસ કરી રહ્યાં છે.
જુઓ આ મામલે બીબીસીનો ખાસ અહેવાલ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો