You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એમેઝોનના જંગલોમાં આગ : બ્રાઝિલે કહ્યું, આગને બુઝાવવા મદદની જરૂર નથી
પ્રકાશિત
બ્રાઝિલમાં એમેઝોનના વર્ષાવનોમાં લાગેલી આગ આંતરરાષ્ટ્રીય ચિંતાનું કારણ બની છે.
આ આગ પર કાબુ મેળવવા માટે G-7 દેશોએ બ્રાઝિલ સામે મદદનો હાથ લંબાવ્યો છે, પરંતુ બ્રાઝિલે કહ્યું છે કે તેને કોઈ પણ દેશ પાસેથી મદદની જરૂર નથી.
બ્રાઝિલના રાષ્ટ્રપતિએ આ મદદના પ્રસ્તાવ પાછળના હેતુ પર સવાલ ઉઠાવ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો