એવાં યૂટ્યૂબર જેઓ માત્ર ખાવાનું કામ કરી કમાય છે લાખો રૂપિયા

વીડિયો કૅપ્શન, એવાં યૂટ્યૂબર જેઓ માત્ર ખાઈને કરે છે લાખો રૂપિયાની કમાણી
પ્રકાશિત

શું તમે યૂટ્યૂબ પર એવી વ્યક્તિને જોવાનું પસંદ કરશો જે માત્ર ખાવાનું જ કામ કરે છે?

દુનિયામાં કદાચ ઘણાં લોકો એવા છે કે જેમને આ પ્રકારના વીડિયો જોવાનું પસંદ છે.

તેના જ કારણે બેથની ગૅસ્કિન નામનાં યૂટ્યૂબર જેમને લોકો બ્લોવના નામે પણ ઓળખે છે તેઓ એક વર્ષમાં લાખો રૂપિયાની કમાણી કરી શકે છે.

પરંતુ શું તમે જાણો છો તેમની આ સફળતાની રૅસિપિ શું છે? જાણવા માટે જુઓ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો