ઘોડેસવારી કરીને શિક્ષક બાળકોને ભણાવવા જતા, હવે ગામમાં જ સ્કૂલ ઊભી થશે
પ્રકાશિત
બીબીસીએ પરિવહનની સુવિધાના અભાવે ઘોડેસવારી કરીને ગ્રામીણ બાળકોને ભણાવવા જતા આંધ્ર પ્રદેશના એક શિક્ષકનો અહેવાલ પ્રકાશિત કર્યો હતો.
જેના પગલે આંધ્ર પ્રદેશના આદિવાસી કલ્યાણ વિભાગે આ શિક્ષકના ગામમાં જ શાળાની ઈમારત ચણવાની પરવાનગી જાહેરાત દીધી.
જુઓ વિશાખાપટ્ટનમના વેંકટા રમન્ના વિશેનો આ વિશેષ અહેવાલ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો