હૉંગકૉંગ પ્રદર્શન : પોલીસકર્મીઓનાં પરિવારજનો કેમ છે ચિંતામાં?

પ્રકાશિત

હૉંગકૉંગમાં આ સપ્તાહના અંતે હિંસામાં વધારો થયો હતો, જ્યાં સરકાર વિરોધી પ્રદર્શનો દરમિયાન પોલીસ અધિકારીએ ગોળીબાર કર્યો હતો.

હવે રસ્તા પર દરરોજ પ્રદર્શન અને હિંસા લગભગ સામાન્ય બાબત બની ગઈ છે.

પરંતુ આ પ્રદર્શનથી પોલીસકર્મીઓના પરિવારજનો પણ ચિંતામાં મૂકાયા છે.

આ તરફ ચીને આ પ્રદર્શનનો સામનો કરવા માટે જરૂર પડ્યે સેના મોકલવાની વાત કરી છે.

પ્રદર્શનકારી એ પ્રત્યર્પણ કાયદાનો વિરોધ કરી રહ્યાં છે, જેના હેઠળ અપરાધની શંકાએ હૉંગકૉંગની કોઈ વ્યક્તિને ચીન મોકલી શકાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો