અમેરિકા- ઇન્ડિયા ટ્રેડ વૉરથી વધી અમેરિકાના ખેડૂતોની મુશ્કેલી

વીડિયો કૅપ્શન, અમેરિકા- ઇન્ડિયા ટ્રેડ વૉરથી વધી અમેરિકાના ખેડૂતોની મુશ્કેલી
પ્રકાશિત

અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વૉર વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ચીને ફરી વાતચીત શરૂ કરવાની ભલામણ કરી છે.

ચીન સિવાય ભારત પણ અમેરિકા સાથે વેપારમાં તણાવનો સામનો કરી રહ્યું છે.

જોકે, તેની કિંમત અમેરિકામાં બદામના ખેડૂતો ચૂકવી રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો