ક્યાં જઈ રહ્યો છે.. દાયકાઓ પહેલા ડૂબેલા ટાઇટેનિકનો કાટમાળ

પ્રકાશિત

છેલ્લા 15 વર્ષમાં ટાઇટેનિકના કાટમાળનું દૃશ્ય પહેલીવાર સામે આવ્યું છે.

સમુદ્રમાં સંશોધન કરતી એક આંતરરાષ્ટ્રીય ટીમે સંશોધન કર્યું છે, જેમાં જાણવા મળ્યું કે જહાજનો કેટલોક ભાગ નાશ પામી રહ્યો છે.

જ્યારે જહાજનો કેટલોક ભાગ એવો પણ છે કે જે સારી પરિસ્થિતિમાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો