You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'હું બીજું બધું કરી શકું તો બસ કેમ ન ચલાવી શકું?'
પ્રકાશિત
મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લામાં આદિવાસી સમાજનાં 23 મહિલાઓની એસટી બસ ડ્રાઇવર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
આ મહિલાઓએ છ મહિનાની તાલીમ પૂર્ણ કરી છે. હવે તેમની નોકરી દરમ્યાન તાલીમ ચાલી રહી છે.
આ અંગે મહિલાઓ શું કહે છે અને તેમને ક્યાંથી પ્રેરણા મળી, જુઓ આ વીડિયોમાં
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો