You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ફ્રાન્સમાં યોજાતો ટ્વિન ફૅસ્ટિવલ જ્યાં જોડિયાંનો જામે છે મેળાવડો
પ્રકાશિત
છેલ્લાં 25 વર્ષથી ઉત્તર ફ્રાન્સના પેલાડેગમાં ટ્વિન ફૅસ્ટિવલ યોજાય છે. જેમાં દુનિયાભરમાંથી 1500 જેટલાં જોડીયાં ભાગ લે છે.
ફૅસ્ટિવલના ફાઉન્ડરનું માનવું છે કે પ્રથમ વખત મળવા છતાં અહીં લોકો વચ્ચે અનોખો સંબંધ બંધાઈ જતો હોય છે.
કોઈને અહીં પોતાના જીવનસાથી મળી જતા હોય છે તો કેટલાકને પોતાના રસપ્રદ કિસ્સા કહેવા મોકળું મેદાન મળી રહેતું હોય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો