મળો, એ પંજાબી છોકરીને જેણે ઢોલને પોતાની ઓળખ બનાવી છે
પ્રકાશિત
ઢોલને પંજાબનું પ્રતીક ગણવામાં આવે છે. કોઈ પણ કાર્યક્રમ, ઉજવણી પંજાબમાં ઢોલ વગર સંપન્ન થતી નથી.
પરંતું ઢોલ વગાડવાને મોટાભાગે પુરુષોનું કામ માનવામાં આવે છે.
જોકે, ચંદીગઢનાં 21 વર્ષીય જહાંગીત સિંહે આ માન્યતા તોડી છે.
તેઓ એવી છોકરીઓમાંથી એક છે કે જેમણે ઢોલથી પોતાની ઓળખ ઊભી કરી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો