ઑસ્ટ્રેલિયા : બરફમાં કૂદતાં આવાં કાંગારૂ તમે જોયા છે ક્યારેય?

વીડિયો કૅપ્શન, ઑસ્ટ્રેલિયા : બરફમાં કુદતા આવા કાંગારૂ તમે જોયા છે ક્યારેય?
પ્રકાશિત

ભારતમાં આજે ક્યાંક ધોધમાર વરસાદ છે, તો ક્યાંક હજુ પણ તપતપતી ગરમીથી લોકો ત્રસ્ત છે.

પરંતુ ઑસ્ટ્રેલિયાના કેટલાક ભાગમાં બરફના કારણે હાડ થીજવતી ઠંડી સ્થાનિકો માટે મોટી સમસ્યા બની છે.

પરંતુ ન્યૂ સાઉથ વેલ્સમાં પડેલી દુર્લભ બરફવર્ષાના કારણે આ કાંગારૂની ગૅંગને તો જાણે મજા પડી ગઈ હોય એવું લાગી રહ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો