ટ્રાન્સસેક્સ્યુઅલ મહિલાની Miss World Diversity સુધીની સફર

પ્રકાશિત

નાઝ જોશી... એક એવાં ટ્રાન્સસેક્સ્યુઅલ મહિલા કે જેઓ વર્ષ 2019ની Miss World Diversity સૌંદર્ય સ્પર્ધામાં જીત મેળવીને સતત ત્રીજી વખત વિજેતા થયાં છે.

તેમને તેમનાં માતાપિતાએ તરછોડી દીધાં હતાં. માત્ર 11 વર્ષની ઉંમરે તેઓ સામૂહિક દુષ્કર્મનો ભોગ બન્યાં.

એક બાર ડાન્સર તરીકે કામ કર્યું. મસાજ પાર્લરમાં નોકરી મેળવી.

પણ આ દરેકમાં તેમણે કેવી કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો? જાણો તેમનાં જ શબ્દોમાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો