શ્રીનગરમાં જુમાની નમાઝ બાદ ભારત વિરોધી પ્રદર્શનો

પ્રકાશિત

જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી અનુચ્છેદ-370ની જોગવાઈઓની નાબૂદી બાદ શુક્રવારે પહેલી વખત જુમાની નમાઝ થઈ હતી.

ત્યારબાદ શ્રીનગરના સૌરામાં સ્થાનિકોએ ભારત સરકાર વિરોધી પ્રદર્શન કર્યાં હતાં. જોકે, ભારત સરકાર બારામુલ્લા-શ્રીનગરમાં મોટાપાયે વિરોધપ્રદર્શનની વાતને નકારે છે.

ત્યારબાદ શ્રીનગરમાં પ્રવર્તમાન સ્થિતિ વિશે આ વીડિયોમાં માહિતી મેળવો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો