ક્લાઇમૅટ ચેન્જમાં 50% મિથેન પ્રાણીઓ અને ખેતરો આપે છે
પ્રકાશિત
જો પૃથ્વી બચાવવી હોય તો માંસાહાર છોડવો પડશે. આવું કહેવું છે, યુએનના ક્લાઇમૅટ ચેન્જના નિષ્ણાતો અને વૈજ્ઞાનિકોનું.
પ્રાણીઓ જે ગૅસ છોડે છે તેનાથી અને ચોખાનાં ખેતરોમાં પાણીના ભરાવાથી ઉત્પન્ન થતાં બૅક્ટેરિયાથી જ કુલ મિથેનનો પચાસ ટકા મિથેન પેદા થાય છે. તેથી માત્ર ફૅક્ટરીઓ કે કારખાનાંઓ વિશે વિચારીશું તો ક્લાઇમૅટ ચેન્જ સામેની લડત જીતી શકાશે નહીં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો