અમેરિકા અને રશિયા વચ્ચે હવે ફરીથી હથિયારોની હોડ જામશે?

વીડિયો કૅપ્શન, અમેરિકા અને રશિયા વચ્ચે શરૂ થશે હથિયારોની હોડ?
પ્રકાશિત

દુનિયામાં હવે પરમાણુ હથિયારોની હોડ વધી શકે એમ છે કારણ કે અમેરિકાએ હવે ઔપચારીક રીતે પરમાણુ શસ્ત્રોને વહન કરી શકે એવી મિસાઈલોને વિકસિત ન કરવાની 30 વર્ષ જુની સંધિ તોડી નાખી છે.

અમેરિકાએ આ માટે રશિયા પર ઠીકરું ફોડ્યું છે. અમેરિકાએ આરોપ લગાવતા કહ્યું છે કે રશિયાએ 'શૉર્ટ રેન્જ મિસાઈલ' વિકસિત કરીને આઈએનએફ સંધિ તોડી છે.

જોકે, મોસ્કોએ અમેરિકાના આરોપોનું ખંડન કર્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો