ચીન : જ્યારે છઠ્ઠા માળેથી પડી ગયું ત્રણ વર્ષનું બાળક....
પ્રકાશિત
તમે ક્યારેય વિચાર્યું છે કે કોઈ વ્યક્તિ એક ઇમારતના છઠ્ઠા માળેથી પડે અને તેને કોઈ ઈજા ન થાય. આવો ચમત્કાર થયો છે ચીનમાં.
એ પણ કોઈ વયસ્ક સાથે નહીં, પણ માત્ર ત્રણ વર્ષના બાળક સાથે.
ચીનના ચોંગકિંગ વિસ્તારમાં એક બાળક છઠ્ઠા માળે પોતાના ઘરની અંદર આવેલી બાલ્કનીમાંથી નીચે પડી ગયું હતું.
પરંતુ તે બાળકને સ્થાનિકોએ કેવી રીતે બચાવ્યું? જુઓ વીડિયો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો