'અલ્લાહ કરે કે કાશ્મીરી હોવાને લીધે જે અમારા પર વીતી છે એ કોઈ પર ન વીતે'
પ્રકાશિત
શું તમે કલ્પના કરી શકો છો કે કોઈની આખી યુવાની જેલમાં વીતી જાય અને ઉંમરના અંતિમ પડાવ પર કોર્ટ તેમને પુરાવાના અભાવે છોડી મૂકે.
આ વાસ્તવિકતા છે, કાશ્મીરના બે ભાઈઓના જીવનની કે જેઓ 23 વર્ષ પછી હમણા જ જેલમાંથી મુક્ત થયા.
જુઓ બીબીસી સંવાદદાતા રિયાઝ મસરૂરનો આ રિપોર્ટ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો