World Earth Day : વૃક્ષો વાવવાથી જળવાયુ પરિવર્તન સામે લડી શકાય છે?

પ્રકાશિત

દુનિયામાં જળવાયુ પરિવર્તન એક મોટો મુદ્દો છે. આ સમસ્યાનું સમાધાન લાવવા માટે અનેક દેશો મથામણ કરી રહ્યા છે.

તેવામાં જળવાયુ પરિવર્તન સામે લડવા માટે વૃક્ષો મહત્ત્વના હથિયાર તરીકે સાબિત થઈ શકે છે એ વાત પણ વારંવાર કરવામાં આવે છે.

નવા વૈજ્ઞાનિક તારણો જણાવે છે કે જળવાયુ પરિવર્તનનો સામનો કરવા માટે વૃક્ષો સૌથી ઉપયોગી અને સસ્તું માધ્યમ છે. પરંતુ તે જેટલું સહેલું લાગે છે તેટલું છે નહીં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો