પૂણે : મળો હિજાબમાં ક્રિકેટ રમતી છોકરીઓને

પ્રકાશિત

શું તમે ક્યારેય કોઈ છોકરીને હિજાબ પહેરીને ક્રિકેટ રમતા જોઈ છે?

પૂણે સ્થિત આઝમ કૅમ્પસ ઍજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં કેટલીક મુસ્લિમ સમાજની છોકરીઓ હિજાબ પહેરીને ક્રિકેટ રમે છે.

કેટલીક છોકરીઓનાં સંબંધીઓ આ રીતે ક્રિકેટ રમવાની વિરુદ્ધમાં છે, પરંતુ તેમને તેમનાં માતાપિતાનો ટેકો હોવાથી આ ગેમ તેમનાં માટે શક્ય બની છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો