પંઢરપુર વિઠોબા મંદિર : એ અબ્દુલ રઝાક જે 15 વર્ષથી હિંદુ યાત્રાળુઓની સેવા કરે છે

વીડિયો કૅપ્શન, પંઢરપુર વિઠોબા મંદિર : એ અબ્દુલ રઝાક જે 15 વર્ષથી હિંદુ યાત્રાળુઓની સેવા કરે છે
પ્રકાશિત

પુણે નજીક નાના પેઠ પાસે આવેલા વિઠોબા મંદિરમાં અબ્દુલ રઝાક 15 વર્ષથી નિ:શુલ્ક સેવા આપી રહ્યા છે.

પંઢરપુર આવતા થાકેલા હિંદુ યાત્રાળુઓને મુસ્લિમ એવા અબ્દુલ રઝાક ભક્તિભાવથી માલિશ કરી આપે છે.

અબ્દુલ રઝાક ભક્તિભાવથી આ સેવા કરે છે. સમાજમાં પ્રવર્તતા હિંદુ-મુસ્લિમ વચ્ચેના તણાવ પર અબ્દુલ રઝાકનું માનવું છે કે ભગવાને માણસને અલગ રીતે નથી બનાવ્યા. જુઓ હાલીમા કુરેશીનો ખાસ અહેવાલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો