You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આ બજેટમાં કૃષિને કોઈ ફાયદો મળશે ખરા?
પ્રકાશિત
ભારત કૃષિપ્રધાન દેશ છે. ભારતની અડધી આબાદીની આવક કૃષિ પર નભે છે, પરંતુ દુષ્કાળને કારણે પાકની નિષ્ફળતા અને ઓછી કિંમતોને કારણે ગ્રામીણ વિસ્તારમાં ખેતી માટે સંકટ ઊભું થયું છે.
આથી લાગે છે કે આવતીકાલે રજૂ થનારા બજેટમાં મોદી સરકાર કૃષિ પર વધારે ધ્યાન આપે તેવી શક્યતા છે. જુઓ બીબીસી સંવાદદાતા જો મિલરનો નાશિકથી રિપોર્ટ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો