You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મુસ્લિમો કેવી રીતે બની રહ્યા છે રથયાત્રાનો ભાગ?
પ્રકાશિત
અમદાવાદમાં દર વર્ષે અષાઢી બીજે જગન્નાથજીની રથયાત્રા નીકળે છે. આ વર્ષે ભગવાન જગન્નાથની 142મી રથયાત્રા યોજાવા જઈ રહી છે.
રથયાત્રા જે મુસ્લિમ વિસ્તારમાંથી પસાર થાય છે, ત્યાં મુસ્લિમો કેવી રીતે મદદ કરે છે તે જાણ્યું બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યએ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો