પહેલી ડિઝલ એન્જીન ધરાવતી ટ્રેનની લંડનથી ગ્લાસગો સુધીની સફર
પ્રકાશિત
ગત જૂન મહિનામાં જ્યારે યૂકેમાં પહેલીવાર હાઇડ્રોજન ટ્રેન શરૂ થઈ ત્યારે અહીં રેલવે યાત્રામાં હરિત ક્રાંતિની શરૂઆત થઈ.
પરંતુ 70 વર્ષ અગાઉ જ્યારે પહેલીવાર રેલવેમાં ડિઝલ એન્જીન શરૂ થયું હતું ત્યારે મનાતું હતું કે તે પ્રદૂષણ પેદા કરતા કોલસાથી ચાલતા એન્જીનના વિકલ્પ તરીકે જોવાતું હતું.
વર્ષ 1949માં બીબીસીએ આ પહેલા ડિઝલ એન્જીન ધરાવતી ટ્રેનની લંડનથી ગ્લાસ્ગો સુધીની સફર માણી હતી. જુઓ બીબીસીના ખજાનામાંથી ખાસ અહેવાલ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો