You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રેસલિંગમાં મૅડલ જીતી ચૂકેલી છોકરીઓ મજૂરી કરવા કેમ મજબૂર છે?
પ્રકાશિત
કેટલાક લોકો માટે રમત ગમતની દુનિયામાં પ્રવેશ મેળવવાનો રસ્તો નક્કી કરવો, તે ગૅમ કરતાં પણ વધારે અઘરો બની જાય છે.
આવી જ કંઈક કહાણી છે આ છોકરીઓની, કે જેઓ રેસલિંગમાં સારું પરફૉર્મ કરવા માટે સારું ભોજન મેળવવા માટે વલખાં મારે છે. અને તેના માટે ખેતરોમાં મજૂરી કરે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો