કસરતે કેવી રીતે બદલ્યું એક મહિલાનું જીવન?

પ્રકાશિત

WHOના રિપોર્ટ પ્રમાણે દક્ષિણ આફ્રિકાના કેટલાક વિસ્તારમાં સૌથી વધારે મેદસ્વિતા જોવા મળે છે, પરંતુ ટેમ્બિસા નામનાં ગામમાં રહેતાં એક મહિલા લોકોને સ્વસ્થ રહેવા માટે મદદ કરી રહ્યાં છે.

63 વર્ષીય કેથરીન મેથેબે એક સમયે ટેકા વગર ચાલી શકવા પણ સક્ષમ ન હતાં, કેમ કે તેમનું વજન ખૂબ જ વધારે હતું.

પણ એક દિવસ રેડિયો પર એક ગીત સાંભળીને ડાન્સના રૂપમાં કસરત કરવાનું નક્કી કર્યું જેના કારણે તેમનું જીવન બદલાઈ ગયું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો