ટીક-ટૉકે એક ફ્લૉપ અભિનેત્રીને કેવી રીતે રાતોરાત સ્ટાર બનાવી દીધાં?
પ્રકાશિત
ટિક-ટૉક.. એક એવી ઍપ્લીકેશન જેણે ભારતના ઘણા લોકોને પોતાના દિવાના બનાવીને રાખ્યા છે.
પરિસ્થિતિ તો એવી ઊભી થઈ ગઈ કે કેટલીક જગ્યાએ તેના પર પ્રતિબંધ લગાવવાની પણ જરૂર પડી ગઈ.
આ જ ઍપ્લીકેશનના કારણે નેપાળમાં એક ફ્લૉપ ફિલ્મ અભિનેત્રી રાતોરાત સ્ટાર બની ગયાં છે.
વ્યવસાયે નર્સ રેશ્મા ઘિમિર એક એવાં કલાકાર છે કે જેમણે 2016માં ટીક-ટૉક વીડિયો બનાવવાનું શરૂ કર્યું હતું અને આજે તેમના 8 લાખ ફૉલોઅર્સ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો