Ind vs West Indies: ભારત- વેસ્ટ ઇન્ડીઝ મૅચ માટે યૂકેમાં રહેતાં ભારતીયોમાં કેવો છે ઉત્સાહ?

વીડિયો કૅપ્શન, Ind vs West Indies: આજની મૅચને લઈને યૂકેમાં રહેતા ભારતીયોમાં કેવો છે ઉત્સાહ?
પ્રકાશિત

વિશ્વકપ ક્રિકેટની કરીએ તો માન્ચૅસ્ટરમાં ભારતનો મુકાબલો વેસ્ટ ઇન્ડિઝ સામે થવાનો છે.

ભારત પહેલાથી જ ચાર મૅચ જીતી ચૂક્યું છે અને પૉઇન્ટ ટેબલમાં ભારત 9 અંકો સાથે ત્રીજા સ્થાને છે.

હવે આજની વેસ્ટ ઇન્ડિઝ સામેની મેચને લઈને ત્યાંના ભારતીય ફેન્સમાં કેટલો ઉત્સાહ છે તે જાણ્યું બીબીસી સંવાદદાતા ગગન સભરવાલે.

જુઓ યૂકેથી ખાસ અહેવાલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો