મહિલાઓના મુદ્દાઓ મામલે જાગરૂકતા ફેલાવતું મહિલાઓનું બૅન્ડ

વીડિયો કૅપ્શન, મહિલાઓનાં મુદ્દાઓ મામલે જાગરૂકતા ફેલાવતું મહિલાઓનું બૅન્ડ
પ્રકાશિત

મહિલાઓનું આ બૅન્ડ દેશમાં હાજર તમામ બૅન્ડથી એકદમ અલગ છે જેમાં અલગ અલગ ઉંમરની મહિલાઓ તેમજ યુવતીઓનો સમાવેશ થયો છે.

આ બૅન્ડની સૌથી ખાસ વાત એ છે કે તેઓ જાતીય અને સામાજિક મુદ્દાઓ પર ગીત બનાવીને ગાય છે. તેમનાં ગીતનાં બોલ તેમને દેશના બાકી બૅન્ડથી અલગ બનાવે છે.

આ બૅન્ડનો એકમાત્ર ઉદ્દેશ છે મહિલાઓને મહિલાઓનાં મુદ્દાઓ અંગે જાગરૂક કરવી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો