BBC આર્કાઇવ્ઝ : લંડનની મહિલા ડ્રાઇવર્સ

વીડિયો કૅપ્શન, BBC આર્કાઇવ્ઝ : લંડનની મહિલા ડ્રાઇવર્સ
પ્રકાશિત

વ્યસ્ત શહેરમાં ડ્રાઇવિંગ એ બધાના ગજાની વાત નથી. તો વિચારો કે જે આવા સમયે તમારા માટે તમારી કાર ચલાવી આપે તો?

50ના દાયકામાં લંડન પાઇલટ સર્વિસ માટે મહિલાઓ કામ કરતી હતી.

બીબીસીના ખજાનામાંથી મહિલાઓના સાહસભર્યાં ડ્રાઇવિંગ અંગે ખાસ અહેવાલ બીબીસી આર્કાઇવ્ઝમાંથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો