પરીક્ષા પે ચર્ચા : ખરેખર કેવી રીતે કરવી, જેથી સારી રીતે યાદ રહી શકે?

વીડિયો કૅપ્શન, પરીક્ષાની તૈયારી ખરેખર કેવી રીતે કરવી જેનાથી સારી રીતે યાદ રહી શકે?
પ્રકાશિત

સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં લગભગ બે હજાર વિદ્યાર્થી સાથે 'પરીક્ષા પે ચર્ચા' કરી અને તેમને તણાવમુક્ત રીતે પરીક્ષા આપવાની ટિપ્સ આપી.

દુનિયામાં કરોડો માતાપિતા એવાં છે કે જેમનાં બાળકો નાનાં છે અને તેમની પરીક્ષાના સમયે તેઓ ચિંતામાં મૂકાઈ જાય છે.

તેઓ વિચારે છે કે કેવી પદ્ધતિ અપનાવવી જેનાથી તેમનાં બાળકો પરીક્ષામાં સારું પ્રદર્શન કરે અને સારા માર્ક્સ લઈ આવે.

ત્યારે ન્યૂરોસાયન્ટિસ્ટના મતે જાણો કે પરીક્ષાની તૈયારી કરતી વખતે કેવી કેવી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો